ગમતા સંબંધો સાચવી રાખજો સાહેબ,જો એ ખોવાશે તો ગૂગલ પણ નહીં  શોધી શકે...!!!

🍁G๑๑d ℳorning🍁 

 🚩꧁જય માતાજી ꧂🚩


 ╔═════ஜ۩۞۩ஜ═════╗

   ♥ GOOD MORNING  ♥
        🙏 JAY MATAJI 🙏

 ╚═════ஜ۩۞۩ஜ═════╝ 


ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!

🌹 Good Morning 🌹

🙏🏻🙏🏻jai mataji 🙏🏻🙏🏻


🌸☘️અમુક માણસો ના શરીર મા "દિલ"ની જગ્યાએ કેલ્કયુલેટર હોય છે, 

હાથ મિલાવ્યા પહેલા હિસાબ લગાવે છે કે એનાથી મને કેટલો ફાયદો થશે..🌸☘️

‼જય ભોલે‼

  🌹સુપ્રભાત 🌹

🙏જય માતાજી 🙏


બ્રેક વિનાની ગાડી કરતા... 

વિવેક વિના ની વાણી, 

વધુ જોખમી છે..!!!

    🌹 સુપ્રભાત 🌹

🙏 જય માતાજી 🙏


સત્ય કડવું નથી હોતું પણ,

સ્વાદ અનુસાર ન મળે એટલે ગળે નથી ઉતરતુ...

      🪴 શુભ સવાર 🪴

   🙏 જય માતાજી  🙏

કાલની ચિંતા ના કરશો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે

એ કાલે પણ સાચવી જ લેશે‼️

‼️🌞શુભ સવાર🌞‼️

‼️🙏🏻જય માતાજી🙏🏻‼️

લાગણી નામના વાકય મા કઈ તો

               ખાસ વાત છુપાયેલી છે  સાહેબ,

બાકી ગોવધઁન ઉપાડનાર' કોઈ દિવસ

              સુદામા ના પગ ના ધોવત...!!

🙏🏻🌹good morning 🌹🙏🏻

🙏🏻🌹jay mataji🌹🙏🏻

કોઈની આંખો માથી ટપકતા દુખના આંસુને હરખના આંસુ માં ફરેવી શકો તો સમજવું કે આ ધરતી પર આપણો ધક્કો વસૂલ છે...

     🌹 શુભ સવાર 🌹

        🙏 જય માતાજી 🙏

યોગ્ય વ્યકિત મળે 

 તો જ મનની વાત કરવી, 

       સાહેબ 

 લોકો જાણવા આવતા હોય છે,  

સાંભળવા નહિ.

છેતરીને સંત બનવું તેના કરતા

છેતરાઈને માણસ બનવું અઘરૂ છે..! 

*શનિ નડે છે એટલે બધા ને 

હનુમાન ચાલિસા મોઢે હોય છે...

પણ અફસોસ કૃષ્ણ કોઇ ને નડતો નથી બાકિ આખી ગીતા મોઢે હોત...

🌹good morning 🌹

    🙏jay mataji🙏



ગમે તેટલો ખરાબ દિવસ જાય...

હંમેશા એ વાત યાદ રાખજો કે, 

જે થાય છે એ સારા માટે જ થાય છે......

જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે બધુ ઇશ્વર પર છોડી દેવું,

ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે.....!!! 

      💐Good Morning💐

          🙏Jay Mataji🙏


કાનમાં કરેલી વાત જાહેરમાં

આવે ને સાહેબ ત્યારે

સમજી લેવું કે તમે જેને વાત કરી

છે એ ભરોસાને પાત્ર નથી...🤗

────────────────────━❥

    🙏...શુભ સવાર...જય શ્રી કૃષ્ણ....🙏

🙏🏻જય માતાજી 🙏🏻


અરીસો છે આ જિંદગી દોસ્ત,

 તુ હસ જિંદગી પણ હસવા લાગશે.

‼ શુભ🌞પ્રભાત  ‼


જે સમજે છે

એને છોડશો નહિ,

અને

જે ના સમજે

એને સમજાવશો નહિ...

   🌻Good Morning 🌻

       🙏Jay Mataji 🙏


જીંદગી પણ પાણી જેવી છે..

વહે તો ધોધ છે,

ભેગું કરો તો હોજ છે..જલસા

કરો તો મોજ છે..

બાકી તકલીફ તો રોજે રોજ છે..

  💐સુપ્રભાત 💐

🙏જય માતાજી 🙏

🙏હર હર મહાદેવ🙏


વહેલી સવારે કોથળો લઈ ને પ્લાસ્ટિક વીણવા નીકળેલા અને

શુઝ પહેરી ને જોગીંગ કરવા નીકળેલા માણસોની તકલીફ સરખી જ હોય છે : "પેટ"...🤔

શુભ પ્રભાત...🍁🍁

જય માતાજી 🙏🙏


જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ

સંબઘ એવા મેળવો કે કોઈ 

એની કિમંત પણ ન કરી શકે.

શુભ પ્રભાત.....🍁🍁

☘️ મહાદેવ☘️

🙏જય માતાજી🙏



સોશ્યિલ ડિસ્ટેન્સીંગ એ લોકો થી શીખો, 
જે કામ નીકળી જતા તમારા થી દુરી બનાવી લે છે.
😊Keep Smiling😊
🌅Good Morning🌅
🙏Jay Mataji🙏


❛❛ દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે,
દીવો બીજા માટે બળે છે બીજા ને જોઈ ને નહીં. ❜❜
🌞શુભ સવાર🌞
🦚 જય શ્રી કૃષ્ણ🦚
🙏જય માતાજી🙏

ક્યાંક હસી જવાથી અને
ક્યાંક હટી જવાથી
ઘણા Problem ના અંત આવી જતાં હોય છે.
🙏જય  માતાજી 🙏
🦚સુપ્રભાત🦚


પ્રશંસા થશે તારી,
તું સહેજે હરખાતો નહી.
ટીકા પણ થશે તારી,
તું સહેજે ગભરાતો નહી.
માણસે માણસે બદલાશે તારું
મૂલ્યાંકન,
તારા અનુભવોને છોડી ને,
તું બીજાને રસ્તે ચાલતો નહી.                       
💐સુપ્રભાત💐
🙏જય માતાજી🙏


વિરોધ કરવાની જબરદસ્ત રીત છે વૃક્ષો પાસે,
કુપળ ત્યાંથી જ ફૂટશે જ્યાંથી એને કાપવામાં આવી હતી !!
🍁 GOOD MORNING 🍁
    🙏JAY MATAJI🙏


'કેમ છો..?'
 પુછીને અડધી પીડા મટાડે છે,
 કેટલાક અવાજ પણ "ઔષધ"નો ગુણ ધરાવે છે..!!      ​ 
‼ શુભ🌞પ્રભાત  ‼

જીવનની સુગંધ
     એની પાસે જ છે, 
જેમને ખીલવા અને ખરવાની
      ક્ષણો વચ્ચે 
મહેકી જવાનો ખ્યાલ છે!
🌹સુપ્રભાત 🌹
🙏જય માતાજી 🙏
અસંભવ ફક્ત એ જ છે,
જેની તમે શરૂઆત નથી કરી !!
🌹શુભ સવાર🌹
🙏જય માતાજી🙏
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી
મોટું સત્ય સમજાવ્યું કે...
બોજ બન્યા તો તમારા પોતાના
જ તમને પાડી દેશે...
🌄શુભ સવાર🌞
🙏જય માતાજી 🙏

માર્ગદર્શન સાચું હોય ને
સાહેબ
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે,🥀

 ╔═════ஜ۩۞۩ஜ═════╗
♥ GOOD MORNING   ♥
       🙏 JAY MATAJI 🙏
╚═════ஜ۩۞۩ஜ═════╝